ગરબામાં પાસને લઈને ભાજપ કોંગ્રેસ GST અંગે રાજકીય નિવેદનબાજી. હાઈવેથી ઉમિયા માતાના મંદિર સુધી રોડ શો. નરેશ રાવલ 17 ઓગસ્ટે ભાજપનો કેસરિયો ધારણ કરશે તેમજ આદિવાસી ધારાસભ્યો 5 ઓગસ્ટે દિલ્હી જશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું સાથે મુલાકાત કરશે